134 – લીલા ઘાસમાં લીલો સાપ

૫ માર્ચ ૨૦૨૦, ગુરુવાર સામ્યવાદીઓ ઝંડ છે. બધું જાણે છે તેમ છતાં મારી મચડીને, ભારતના લોકોને ગુમરાહ કરે છે. આનંદ કાબાએ સામ્યવાદ સમજાવવા એક સરસ પોસ્ટ લખી છે. પણ હું સામ્યવાદીઓને સમજાવવામાં, ચર્ચા કરવામાં...