નશીલી દવાઓનું ગેરકાયદે વેચાણનો ગુજરાત જનતા જાગ્રૃતિ મંચ દ્વારા પર્દાફાસ – ૪૬ લાખનો જથ્થો પકડાવ્યો.

રજનીકાંત સોલંકી પ્રમુખ કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિ ગુજરાત જનતા જાગ્રૃતિ મંચ 9725542874 અખબારોમાં તમે વાંચ્યું જ હશે કે નશા માટે વપરાતી કોડીન કફ સીરપની ૪૬ લાખ રૂપિયાની, કિમતની બેતાળીસ હજાર બોટલો, એનસીબીએ...