ગુજરાતી દલિત સાહિત્ય

ગુજરાતી દલિત સાહિત્યકારો, કવિઓ, લેખકોથી હું નારાજ છુ. માતૃભાષા ગુજરાતીમાં પૂરતા પ્રમાણમાં દલિત સાહિત્ય નથી અને જેટલું છે તે લોકભોગ્ય નથી. વડીલો, માફ કરશો. પણ તમે ચાલીસ જણની ચોકડી બનાવીને પોતાની પીઠો થાપથપાવી રહ્યા...