કોરોના સ્પેશ્યલ – સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ એટલે આભડછેટ
સોશિઅલ ડિસ્ટન્સીન્ગ એકદમ સરળતાથી સમજો. સોશિઅલ ડિસ્ટન્સીન્ગ એટલે આભડછેટ. તમે જે વર્તન આજ સુધી દલિતો જોડે કર્યું એવું જ વર્તન હવે તમારે બધા લોકો સાથે કરવાનું. પોતાની જાતિનો હોય, સગો વ્હાલો હોય કે મિત્ર...