કેન્દ્ર સરકારનું નવું ખર્ચ રૂ. 1.87 લાખ કરોડ પણ આરોગ્ય ક્ષેત્ર માટે માત્ર રૂ. 17,000 કરોડ!
પરંતુ આરોગ્ય માટેના ખર્ચમાં કોરોના મહામારી હોવા છતાં એટલો વધારો થયો જ નહોતો. જેમ કે, 2019-20માં આરોગ્ય માટેનું ખર્ચ રૂ. 86,259 કરોડ થયું હતું, જ્યારે 2020-21માં તે બજેટ અંદાજ મુજબ રૂ. 94,452 કરોડ જ થયું હતું. આમ, તેમાં માત્ર 9.5 ટકાનો જ વધારો થયો હતો. આરોગ્ય એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે જ નહિ આથી છતું થાય છે.