121 – ગુજરાતના હિંદુઓની અસલી ઔકાદ-હેસિયત બસ આટલી જ છે?

૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦, શુક્રવાર ગુજરાતના હિંદુઓની અસલી ઔકાદ, હેસિયત બસ આટલી જ છે? અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી નીકળી મોટેરા સ્ટેડિયમ જશે અને આ સમગ્ર રૂટ પર હિંદુઓ રહે છે. ફક્ત હિંદુઓ… ના મુસ્લિમ...