જો સવર્ણ હિંદુઓ આટલું છોડી શકે તો હિંદુઓમાં 100% એકતા થાય.

બધાના લોહી મિક્ષ થાય પછી કોઈ રાજપૂત, ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ ના રહે, પછી કોઈ જાતિ ઊંચી કે નીચી ના રહે, બધા મિક્ષ થઈ જાય એટલે લોકો જાતિના વિકાસ માટે નહીં પણ હિંદુ સમાજના વિકાસ માટે કામ કરે, હિંદુ સમાજના ભલા માટે બુદ્ધિ વાપરે.