કવિતા | તમે ક્યારે કેવા?
ચૂંટણી પહેલા હું હિંદુ છું,
ચુંટણી પછી હું દલિત છું.
વાંચવાની, લખવાની, બોલવાની
ચૂંટણી પહેલા હું હિંદુ છું,
ચુંટણી પછી હું દલિત છું.
૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦શનિવાર દિલ્હી હિંદુ આતંકવાદી હુમલામાં ૪૩ લોકો માર્યા ગયા. આ કોમી રમખાણ નોહતા, આતંકવાદ કહેવાય. જે સદીઓથી સનાતની હિંદુઓ અન્ય ધર્મ, સંપ્રદાય અને પોતાનાથી વિરોધી મત ધરાવનાર જનસમુહો પર કરે છે. હિંદુ...