Tagged: History

જાગો હિન્દૂ જાગો, શું તમારામાં હિન્દુત્વની સચ્ચાઈ છે?

મહારાજા રણજીતસિંહ અને સ્વામી દયાનન્દ સરસ્વતીના ભોજનમાં ઝેર કોના કહેવાથી આપવામાં આવ્યું હતું? સતગુરુ રૈદાસની વાણી કોણે સળગાવી અને તેમની હત્યા કોણે કરી? છત્રપતિ શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં હરામજાદાએ વગર ન્હાયે ડાબા પગનાં અંગૂઠાથી કરેલો? પેશ્વા બાજીરાવ કોણ હતો, જેના ડરથી સુંદર મહિલાઓ ઝેર ખાઈને આત્મહત્યા કરી લેતી હતી?

જાણો સનાતન (હિન્દૂ) ધર્મની કડવી સચ્ચાઈને સ્પર્શતા કેટલાક સવાલો

હિંદુ કે હિંદુત્વના ઠેકેદાર તરીકે તમે મને પૂછો છો કે – ‘‘તમે માત્ર હિંદુ ધર્મ વિશે જ કેમ લખો છો? ખ્રિસ્તી કે ઇસ્લામ જેવા અન્ય ધર્મ વિશે કેમ લખતા નથી?’’ તો હું એવા ઠેકેદારોને કહીશ કે- ‘‘સૌ પ્રથમ પોતાના ઘરની ગંદકી સાફ કરાય બીજાના ઘરની ગંદગી નહી!’’. વળી કોઈ હિંદુત્વના ઠેકેદાર તો એમેય કહે છે કે- ‘‘સૌપ્રથમ અબ્દુલ અને રોબર્ટ પોત-પોતાના ઘરની ગંદકી સાફ કરશે પછી જ હું મારા ઘરની ગંદકી સાફ કરીશ!!’’

બહુજન નેતા | લલઈસિંહ યાદવ – ઉત્તર ભારતના પેરિયાર

લલઈસિંહ યાદવ – ઉત્તર ભારતના પેરિયાર બલિદાન ન સિંહ કા હોતે સૂના, બકરે બલી વેદી પે લાયે ગયે. વિષધારી કો દૂધ પિલાયા ગયા, કેંચુએ કટિયા મેં ફંસાયે ગયે. ન કાટે ટેઢે પાદપ ગયે, સિધોન...