119 – હંગેરીમાં ડૉ.બાબાસાહેબ કેવી રીતે પહોંચ્યા!!!

આજે ૧૧૯ મો દિવસ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૦ બુધવાર હંગેરીમાં બાબાસાહેબ કેવી રીતે પહોંચ્યા!!! એડ. જીતેન્દ્ર વણઝારાનો આર્ટિકલ – કૌશિક શરૂઆત જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?