આઈ મીસ યુ યાર!

“આઈ મીસ યુ, યાર!” કેટલું લિજ્જતદાર વાક્ય છે! માત્ર સ્પેશિયલ મિત્ર કે સ્પેશિયલ વ્યક્તિને જ કહી શકાય એટલું પ્રાઈવેટ વાક્ય! સાંભળીને કેટલું સ્પેશિયલ ફિલ થાય? નઇ? અંગ્રેજી ભાષામાં કહેવાય, તોય સાંભળતાં સ્હેંજે અતડું ન...