બંધારણનું અપમાન કરનારાઓ સામે પગલાં શામાટે લેવાતાં નથી?
દરેક ધર્મ/જ્ઞાતિ/જાતિ/વર્ણમાં સારા માણસો હોય છે અને દુષ્ટ માણસો પણ હોય છે. દરેક વર્ણ/જાતિ/જ્ઞાતિમાં અંદરોઅંદર ઝઘડા હોય છે, બોલવાનો વહેવાર હોતો નથી. ભાઈઓ વચ્ચે પણ ખટરાગ હોય છે. મનુષ્યનો સ્વભાવ છે કે અમુકને સચ્ચાઈ...