જબરીયા જોડી મતલબ વરરાજા ઉઠાવો

9 ઓગસ્ટે ‘જબરિયા જોડી’ નામની એક ફિલ્મ રીલીઝ થવાની છે. એક્ટર્સ છે પરીનીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્ર. પરીનીતીના ફેન હોવું તો ખરું જ પણ એ સિવાય આ ફિલ્મનો વિષય એટેન્શન સીકિંગ છે. અગાઉ બદ્રીનાથ...