જેહાદનો સાચો મતલબ

આજે આપણે એક એવા શબ્દ ની વાત કરીશું કે જે દુનિયામાં સૌથી વધારે બદનામ છે. એ શબ્દ છે જેહાદ અથવા જેહાદ. ખરેખર જેહાદ શબ્દ નો જે મતલબ દુનિયામાં નીકાળવામાં આવ્યો છે તે મતલબ છે...