તાંત્યા ભીલ અથવા મામા

તાંત્યા ભીલ 1840-42 માં જન્મ્યા હતા. જન્મની ચોક્કસ સાલ નથી મળતી. જે મામા અને તાંત્યા ભીલ તરીકે પણ ઓળખાય છે. તેઓ આદિવાસી ક્રાંતિકારી હતા. તેમણે પોતાની આર્મી બનાવી અંગ્રેજોના નાકમાં દમ કરી દીધો હતો....