Tagged: Kaushik Parmar

part-4 wake up obc

ભાગ ૪ – જાગ ઓબીસી જાગ

કેન્દ્રીય શિક્ષણ સંસ્થાનોમાં ઓબીસીની 8,616 જગ્યાઓમાંથી 4,821 જગ્યાઓ સવર્ણ હિંદુ સરકાર ભરતી જ નથી.

part 1 wake up obc dharmsi dhapa manubhai chavda

ભાગ ૧ : જાગ ઓબીસી જાગ

ઓબીસી સવર્ણ હિંદુઓના રવાડે ચડવાનું બંધ કરી “જાતિ આધારિત વસ્તી ગણતરી” માંગે. સવર્ણ હિંદુ સરકારો સૌથી વધુ શોષણ દલિત, આદિવાસી નહીં પણ ઓબીસીનું કરે છે.

આ હિંદુ છે. અસલ હિંદુ.

એકલો મોદી જવાબદાર નથી. સવર્ણ હિંદુઓ પણ એટલા જ જવાબદાર છે. આ સવર્ણ હિંદુઓ નથી ઇચ્છતા કે મોદી જાય. એમની સૌથી ઊંચા બની રહેવાની ભાવના, અન્યોની નીચા સમજવાની ભાવના, શોષણ કરવાની ભાવના જ આપણા દેશની બરબાદી માટે જવાબદાર છે.
અને આ ભાવના, બીજે ક્યાંયથી નહિ પણ હિંદુ ધર્મ ગ્રંથોમાંથી આવે છે. આખા ફસાદની જડ હિંદુ ધર્મ ગ્રંથો જ છે. વાંચો, સમજો અને એને ખતમ કરવા પ્રયત્ન કરો. નહિ તો મોદી જેવા કેટલાય આવશે, RSS જેવા કેટલાય આવશે, BJP જેવી કેટલીય પાર્ટીઓ આવશે પણ આ દેશની બહુમત પ્રજાનું શોષણ નહિ અટકે.

નેતાઓ, રાજકારણ એ જે તે પ્રજાનો અરીસો છે.

એક કહેવત છે, ”જેવો રાજા, તેવી પ્રજા.” પણ આ રાજાશાહીના સમયની કહેવત છે. આજે લોકશાહીમાં કહેવત છે, ”જેવી પ્રજા, તેવો શાસક.”
ચૂંટણીના મુદ્દાઓ પરથી પ્રજાની માનસિકતા અને પ્રાથમિકતા આપણને ખ્યાલ આવે છે. રખે કોઈ એવું માને કે નેતાઓ ખરાબ છે, એટલે બિનજરૂરી મુદ્દાઓ ઉભા કરે છે. નેતા એ જે તે પ્રજાના પ્રતિનિધિઓ છે. પ્રજાની જરૂરિયાત, માનસિકતા, ધર્મ, જાતિ, સભાનતા, અંધશ્રદ્ધા, વિગેરે બાબતોનો અરીસો છે

ગુજરાતના બેરોજગરોની જાતિ કઈ??

મેં છેલ્લા કેટલાંક વર્ષના યુવાનોના આંદોલન જોયાં છે અને સોશિઅલ મીડિયા થકી આખા ગુજરાતના યુવાનોનું વલણ જોતા એટલું તો ચોક્કસ કહીશ કે, “બેરોજગરોની પણ જાતિ હોય છે.”

કાયદો । કૌશિક પરમાર (શરૂઆત)એ આપ્યો ગોધરા પોલીસની નોટિસનો જવાબ

પ્રતિ શ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર, એસ. ઓ. જી. ગોધરા બાબત : આપના જાવક નંબર 751/20 અન્વયે અમારો લેખિત જવાબ। અમો આપના જાવક નંબર 751/20 અન્વયે જવાબ આપી જણાવીએ છીએ કે, 1. અમો અરજદાર હાલ ઉપરોક્ત...

131 – અમદાવાદની કવિતા

૨ માર્ચ ૨૦૨૦સોમવાર “અમદાવાદની કવિતા” “મનવી રામી” એ એક સરસ કવિતા લખવા પ્રયત્ન કર્યો છે. સૌ કોઈ વાંચે અને પ્રતિભાવ આપે. મનવી રામી કૌશિક શરૂઆત જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના...

130 – ભારતનું બંધારણ

૧ માર્ચ ૨૦૨૦રવિવાર ભારતનું બંધારણ હાલના સમયમાં ભારતમાં મોટેભાગે દરેક જગ્યાએ દંગા-ફસાદ જોવા મળી રહ્યા છે, ધાર્મિક કટ્ટરતાના કાળા વાદળો છવાયેલા છે આપણા દેશ પર, હિન્દૂ-મુસ્લિમ ચાલી રહ્યું છે દેશમાં, હત્યાઓ થઈ રહી છે,...

100 – પ્રજાની યાદદાસ્ત બહુ કમજોર હોય છે

૨૯ જાન્યુઆરી ૨૦૨૦ કેટલાક તો ૧૦૦ દિવસ પુરા થવાની, એક અઠવાડિયાથી રાહ જોઇને બેઠા છે. પ્રજાની યાદદાસ્ત બહુ કમજોર હોય છે. અને આનો જ ફાયદો ઉપાડી નેતાઓ મનફાવે તેવા ભાષણો કરે છે, પ્રોમિસ કરે...

ફક્ત નેતા નથી વેચાતો, સાથે સાથે સમાજ પણ વેચાય છે

ગુજરાત અને કેન્દ્રમાં 5 વર્ષ કુશાસન ચલાવ્યા બાદ લોકસભા ચૂંટણી જીતવા ભાજપે કોંગ્રેસીઓને સાધવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના એક પછી એક નવા-જુના એમ બધા જ નેતાઓને ભાજપમાં જોડવાનું ચાલુ કર્યું છે. આ નેતાઓ કોંગ્રેસમાં...