Tagged: Love

નવા જમાનાની એક પ્રેમ કથા….

નવા જમાનાની એક પ્રેમ કથા….

“ચાલો છોકરી સુખમા ગઈ… છોકરો પેટ્રોલપંપનો માલિક છે ને?” મે એમનું દુખ હળવુ કરવા કહયુ.
“ધુળને ઢેફાં.. પેટ્રોલપંપ ઉપર નોકરી કરે છે.” શનાલાલે ગુસ્સામાં કહયુ.. મને વાતમા માનવસહજ રસ પડ્યો. મે શનાલાલના સામે પ્રશ્નાર્થ નજરે જોયું. ચારપાંચ દિવસમાં શનાલાલ આવી પ્રશ્નાર્થ નજરના આદિ બની ગયા હતા..

એક વ્યક્તિમાં અનેક વ્યક્તિઓ જીવતી હોય છે

માણસનું વ્યક્તિત્વ કોઈ એક પ્રસંગ પૂરતા એના વર્તન ઉપર નક્કી કરીને જે-તે માણસની સંપૂર્ણ ઇમેજને બાંધી ના શકાય. કોઈ બે વ્યક્તિના ચિત્રને શબ્દોમાં ઉતારીએ એનો અર્થ જે-તે શબ્દો એ ચિત્રનું રેંખાંકીત કરવા પૂરતા જ છે નહિ કે એમાં રહેલા વ્યક્તિઓનું વ્યક્તિત્વ બતાવવા.

વાર્તા | ડોક્ટરની પત્ની તે ચિઠ્ઠી લઈને કેમ ભટક્યા કરે છે?

ડૉ.રિઝવાન તેમના ક્વાર્ટરના કમ્પાઉન્ડમાં તેમના છ વર્ષીય દીકરા સાથે રમી રહ્યા હતા. આજે તેમનો રજાનો દિવસ હતો. નર્સ ધારા પણ ઘરવખરી લેવા કમ્પાઉન્ડની બહાર જઈ રહી છે અને તેની નજર ડૉ.રિઝવાન પર પડે અને...

આઈ મીસ યુ યાર!

“આઈ મીસ યુ, યાર!” કેટલું લિજ્જતદાર વાક્ય છે! માત્ર સ્પેશિયલ મિત્ર કે સ્પેશિયલ વ્યક્તિને જ કહી શકાય એટલું પ્રાઈવેટ વાક્ય! સાંભળીને કેટલું સ્પેશિયલ ફિલ થાય? નઇ? અંગ્રેજી ભાષામાં કહેવાય, તોય સાંભળતાં સ્હેંજે અતડું ન...

114 – તમારી બધી ઊર્જા ફક્ત કોઈને નફરત કરવામાં ના ખર્ચશો કોઈને પ્રેમ પણ કરજો

આજે ૧૧૪ મો દિવસ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦ શુક્રવાર આજે પ્રેમનો દિવસ છે. તમારી બધી ઊર્જા ફક્ત કોઈને પાડી દેવા, કાઢવા, નફરત કરવામાં ના ખર્ચશો. કોઈને પ્રેમ પણ કરજો. હું મોટેભાગે સોસીઓ-પોલિટિકલ વિષયો પર લખું...

Amin Umesh 01

હું પ્રેમ માં છું!

‘હું પ્રેમ માં છું!’, અમીન ઉમેશ 9714449544 આ વાત સાંભળી ને ઘણા લોકો આશ્ચર્ય માં પડી જાય છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ ને પ્રેમ કરે છે એ સાંભળી ને કેમ જાણે આપણને સ્વભાવિક લાગતું...