ગુજરાતની એકમાત્ર શાળા જ્યાં બાળકો છે જાદુગર

સાબરકાંઠા : જાદુગરોની શાળા….. હા, બ્રિટીશ લેખિકા જે.કે રોલિંગની હેપ્ટાલોજી નામની નોવેલ પરથી બનાવાયેલી ફિલ્મ ‘હેરી પોટર’ માં તમે જાદુગરોની શાળા જોઈ હશે… જો કે ગુજરાતમાં પણ એક એવી શાળા છે..જેના એક કે બે...