મહામાનવ આંબેડકર

“મહામાનવ આંબેડકર” ખુબ સરળ ભાષામાં લખાયેલું ડૉ. બાબાસાહેબનું જીવનચરિત્ર છે. કુલ ૨૪ પાનામાં ડૉ. બાબાસાહેબના જીવનથી લઇ નિર્વાણ સુધીની બધી અગત્યની ઘટનાઓ પ્રકરણ સ્વરૂપે આવરી લીધી છે. દરેક પ્રકરણમાં બાબાસાહેબનો એક ફોટો છે. જે...