જેવો મતલબ એવું તમારું ચિત્ર બનાવી લેતી દુનિયા

શાંતામાસી: કાંતાબેન, તમે તો મફતમાં વહુ લાવી દીધી ને કઈ. કાંતા : દીકરાએ છોકરી સારી શોધી લીધી, જુઓને આ છોકરી મારા છોકરા ને કેટલો બધો પ્રેમ કરે છે. એના માબાપને પણ છોડીને મારા ઘરે...