Tagged: media

ગોદી લેખકો કાળોતરા નાગ છે !

ગોદી લેખકો કાળોતરા નાગ છે ! ગુજરાતમાં ગોદી લેખકો અનેક છે અને વિચિત્ર પણ છે ! કેટલાંક ગોદી લેખકો વિચારોના વૃંદાવનમાં પ્રદૂષણ ફેલાવવાનું કામ કરે છે. કેટલાંક ગોદી લેખકો કટ્ટરવાદીઓની આરતી ઊતાર્યા કરે છે;...

હિંદુમીડિયા | દિવ્ય ભાસ્કર “મધુરીમા”ની જાતિ કઈ?

અને દિવ્ય ભાસ્કર જ કેમ!
ગુજરાતના બાકીના છાપા અને ન્યુઝ ચેનલો પણ જુઓ, તેમની પૂર્તિઓના લેખકોના નામ, એડિટર, સબ એડિટર, પ્રાઈમ ટાઈમ એન્કરો, રિપોર્ટરો, વિગેરે કી પોસ્ટ જોઈ જાવ એટલે ખબર પડે કે કયું છાપું, કઈ ન્યુઝ ચેનલ ગુજરાતની કઈ જાતિ ચલાવે છે.

jignesh mevani threatened journalist pradip parmar taigar of banas

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પત્રકાર પ્રદીપ પરમારને આપી ધમકી

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી : હલકટગીરી ના કરતો નહીં તો જીજ્ઞેશ મેવાણી જેટલા સારો છે એટલો ખરાબ છું…. હું તને જોઈ લઇશ ….

પત્રકારત્વ એ ધંધો બની ગયું છે – બાબાસાહેબે વર્ષો પહેલા કહેલું

ભારતમાં પત્રકારત્વ ક્યારેક વ્યવસાય હતું. હવે એ ધંધો બની ગયું છે. સાબુના ઉત્પાદનથી વિશેષ તેનું કોઈ નૈતિક કામ રહ્યું નથી. એ પોતાને જનતાના એક જવાબદાર પ્રતિનિધિ તરીકે ગણતું નથી. કોઈ મંશાનો રંગ ચઢાવ્યા વગર...

૭/૧૪ – લલ્લુભાઈ જેવા વિરો દરેક પછાત સમાજમાં છે

ક્રાંતિકારી પોસ્ટઆજની ૧૪ પોસ્ટમાંથી ૭મી પોસ્ટ ઈ.સ. ૧૯૩૦માં લલ્લુભાઈ દુધાભાઈ મકવાણાએ “નવયુવક” નામનું છાપું શરૂ કર્યું હતું. હવે, આમાં ક્રાંતિકારી છાપું નથી, પણ સમય છે. તમે પોતે વિચારો કે, ૧૯૩૦માં દલિતોમાં સાક્ષરતા કેટલી હશે?...

Corona Virus

145 – કોરોના વિશે મીડિયાવાળા વધારે પડતું ડરાવી રહ્યા છે

૧૬ માર્ચ ૨૦૨૦,સોમવાર કોરોના વિશે મીડિયાવાળા વધારે પડતું ડરાવી રહ્યા છે. એકદમ સરળ રીતે સમજવું હોય તો આ ડોકટરનો ચાર મિનિટનો વિડિઓ જુઓ અને જાતે નક્કી કરો કે તમને કોરોના છે કે નહીં. પણ,નાનામાં...

138 – કેટલાક મુસલમાનોને એવો વ્હેમ છે કે અલ્લાહ તેમને બચાવશે

૯ માર્ચ ૨૦૨૦, સોમવાર કેટલાક મુસલમાનોને એવો વ્હેમ છે કે અલ્લાહ તેમને બચાવશે. તમે વિચારો કે ભગવાન બુદ્ધ બૌદ્ધોને બચાવવા નોહતા આવ્યા અને ભગવાન મહાવીર જૈનોને બચાવવા નોહતા આવ્યા તો અલ્લાહ કેવી રીતે બચાવવા...