RSS પ્રમુખ મોહન ભાગવતે કદાચ એટલે જ આરક્ષણની સમીક્ષા કરવા કહ્યું હતું.

આણંદ જિલ્લાના આંકલાવમાં, “હરિજને મંદિરમાં પ્રવેશ કરવો નહીં” તેવું બોર્ડ માર્યું. RSS પ્રમુખ મોહન ભાગવતે કદાચ એટલે જ આરક્ષણની સમીક્ષા કરવા કહ્યું હતું. સવર્ણ હિંદુઓ હજુ પણ દલિત સમાજને અપનાવવા, અસ્પૃશ્યતા દૂર કરવા તૈયાર...