મૃત્યુ ભોજમાં હજારો રૂપિયા વપરાઈ જાય અને એક બાજુ પૈસા વગર કોઈનું ભણવાનું અટકી પડ્યું હોય!

મૃત્યુ પછીની કલ્પનાઓ છોડો, સ્વજનો સાથેની આજને જીવો. મારા પિતાજીને દુનિયા છોડી ગયે આજે એક વર્ષ થયું, એમના નહીં હોવા પછી, હું ગમેતેવા ગુણગાન કરું કે એમના નામે ભજન કીર્તન , યજ્ઞો, નાત ભોજન...