મીડિયા નિષ્પક્ષ હોવું જોઈએ, જાતિવાદી નહિ.

“પત્રકારિતા” પીડિતોના મુદ્દે આજે પણ એ જ છે, કાલે પણ એ જ હતું. મીડિયા માટે સત્તા પક્ષ ચેલેન્જ હોવી જોઈએ, સાથી નહીં,. સત્તા પક્ષની માત્ર સારી સારી વાતો લોકો સુધી પહોંચાડો તો તમે દેશના...