જાણો, શું હોય છે નિપાહ વાઇરસ, અને તેનાથી બચવા માટે શું કરવું ?

Dr. Hitendra 9054632069 ➥ આજથી લગભગ ૨૦ વર્ષ પહેલા મલેશિયામાં જોવા મળેલા નિપાહ વાઇરસના કેસ બાદ તાજેતરમાં આ વાઇરસ દક્ષિણી રાજ્ય કેરળમાં પણ ખુબ ઝડપી આગળ વધતો જોવા મળી રહ્યો છે. કેરલના કોઝીકોડમાં નિપાહ...