ઉમરાળાની એક ઇતિહાસમાં ના ભુલાય તેવી ઝલક

ઉમરાળા માં આઝાદી ની લડત નો મુખ્ય એક જ સૂત્રધાર છે.જે શ્રી કૃષ્ણલાલ શ્રીધરણી ના નામ થી વિશ્વભરમાં નામના મેળવી છે. કેટલાક લોકો આઇસબર્ગ જેવા હોય છે; તેમના વ્યક્તિત્વનો ફક્ત દસમા ભાગ દૃશ્યક્ષમ હશે....