GSRTC સેવાનો ડીજીટલ અનુભવ

નીતિન વાઘેલા ૭૯૯૦૫૪૫૫૦૪ ૨૦ ઓક્ટોબરના રોજ બેસતા વર્ષે રાતે ૯:૫૦ સમયે, ચોટીલા હાઈ-વેથી હું અને મારા ફ્રેન્ડસ, એમ કુલ પાંચ જણા GSRTCની બસમાં ફરવા ગયા અરે સીટ ના મળતાં ઉભા ઉભા ગયેલ. સવારે ૭...