સાહિત્ય | પાલી સાહિત્યની ભૂમિકા અને ઈતિહાસ

પાલિ સાહિત્યના વિદ્વાન ધમ્માનંદ કોસામ્બી એ ‘અભિધમ્મત્થ-સંગહો’ પર પાલિમા ‘નવનીત’ નામની એક ટીકા લખેલી છે. આની પૂર્વભૂમિકા મા એમણે લખ્યું છે, કે જયારે કલકત્તા વિશ્વવિદ્યાલય મા એમની નિયુક્તિ ‘પાલિ’ ના એક અધ્યાપકના પદ પર...