પાટલીબદલુઓ કોરોના કરતાંય વધારે ખતરનાક છે !

પાટલીબદલુઓ કોરોના વાયરસ કરતા ખતરનાક છે ! એક રાજકીય પક્ષમાંથી બીજા રાજકીય પક્ષમાં કોઈ જોડાય તો એમાં કશું ખોટું નથી. વિચારોમાં પરિવર્તન થતાં કોઈ પક્ષ બદલે તેમાં વાંધો હોઈ શકે નહીં. હું કોલેજમાં હતો...