ચીની કંપનીઓની જેમ ભારતીય કંપનીઓમાં દેશભક્તિનો અભાવ કેમ છે?

કારણ કે માનસિકતા સડેલી છે!! ચીનને કે જાપાનની સોફ્ટ બેન્કને ભારતની સ્ટાર્ટ અપમાં જબરજસ્ત પ્રતિભા દેખાઈ અને તેઓએ રોકાણ કર્યું ત્યારે ભારતની કંપનીઓએ કેમ સામાજિક અને દેશ પ્રત્યેની ભૂમિકા અદા કરતા યુવા પ્રતિભાઓને બિરદાવતા...