રેવન્યુ વિભાગનો સરકારી કર્મચારીઓને પરિપત્ર -PM Cares Fund માં દાન કેમ નથી આપવું? જવાબ આપો.

રેવન્યુ વિભાગે પરિપત્ર જારી કરતાં કહ્યું છે કે તેમના વિભાગના કોઈ સરકારી કર્મચારીએ એક દિવસનો પગાર દાન ના કરવો હોય તો 20 april 2020 સુધી લેખિતમાં, પોતાના એમ્પ્લોઈ કોડ સાથે લેખિતમાં જાણ કરવાની રહેશે....