બાળલગ્ન એટલે બે નાનાં બાળકોનાં લગ્ન એવું નહોતું

પ્રાચીન પરંપરાઓ એટલે સ્ત્રીઓ માટે અન્યાયનો ભંડાર બાળલગ્ન એટલે બે નાના બાળકોનાં લગ્ન એવું નહોતું. બાળલગ્ન પરંપરાનો ભોગ પણ સ્ત્રીઓ જ બનતી હતી. બાળકીઑ ને રમવા ખેલવાની ઉમરે માં બનીને સંસારની જવાબદારીઓ ઉઠાવી લેવા...