Tagged: Politics

Women in politics

ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામેલો છે. પણ તેમાં ધ્યાનથી જાેશો તો ખ્યાલ આવશે કે આજની તારીખે પણ તેમાં મહિલાઓની ભાગીદારી બહુ ઓછી છે. સંસદમાં માત્ર ૧૨ ટકા અને રાજ્યોની વિધાનસભાઓમાં ફક્ત ૯ ટકા જેટલી બેઠકો મહિલાઓ પાસે છે. સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓનાં પ્રતિનિધિત્વ મામલે દુનિયાની સૌથી મોટી સંસદીય લોકશાહી ગણાતા ભારતનું સ્થાન ૧૪૦માંથી ૧૦૩મું છે. આવું કેમ?

”આપણે આ દેશના શાસક બનવાનું છે” લખ્યા પછી શું કરવાનું?

આપણે સૌ જાણીએ છીએ તેમ ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહેલું કે, ”જાવ પોતાના ઘરની દીવાલો પર લખી દો, આપણે આ દેશના શાસક બનવાનું છે.”અને લોકોએ પોતાના ઘરની દીવાલો પર લખી પણ નાંખ્યું. પછી શું કર્યું?...

હિન્દુત્વનો વિકલ્પ : બહુજન રાજનીતિ

ગુજરાતને ત્રીજો વિકલ્પ ફળ્યો નથી એવું કહેવા વાળા એમ પણ કહે છે કે ત્રીજા પરીબળો પાસે કોઈ એક વિચાર નથી, જો ગુજરાતના રાજકારણમાં બેય મોટા પક્ષોને મ્હાત આપવી હોય તો …. बहुजन हिताय बहुजन...

રાજનીતિ | ભાજપ-કોંગ્રેસ આજીવન પ્રેમી પંખીડાં : તેરે બિના મેં કુછ નહીં

હા, ઉપરનું વાક્ય વાંચતા જ મનમાં પ્રેમીઓની છબી સામે આવી જતી હશે નહીં ? જાણે એક પ્રેમી બીજા પ્રેમી બગર રહી નથી શકતું એક બીજાના પ્રેમમાં ભાવવિભોર થઈને એક બીજાની યાદો વાગોળવા સિવાય છૂટકો...

રાજનીતિ | શું સરકારનો વિરોધ કરવો એ આતંકવાદી કૃત્ય ગણાય? |- રમેશ સવાણી (પૂર્વ IPS)

તમે નહી માનો; પંજાબ/જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમા ઉપર હતો; પરંતુ ગુજરાતમાં Terrorist and Disruptive Activities (Prevention) Act-1985 (TADA) નો સૌથી વધુ ઉપયોગ થયો હતો ! ‘આતંકની ઘટનાને અંજામ આપવાનો ઇરાદો હતો’ એમ કહીને પોલીસ તમને પકડીને જેલમાં પૂરી દે; તો સફૂરાની જેમ તમારે પણ જેલમાં જ રહેવું પડે એ નક્કીછે.

રાજનીતિ | વિશ્વમાં સૌપ્રથમ લોકતાંત્રિક વ્યવસ્થા બુદ્ધના સમયમાં સ્થપાઈ હતી | -ડૉ. અરવિંદ અરહંત

વર્તમાન પરિસ્થિતિમાં લોકતાંત્રિક રાજકીય વ્યવસ્થાને લગતા તથાગત ગૌતમ બુદ્ધના વિચારો જાણવા જરુરી છે. બુદ્ધે કહ્યુ કે દરેક મનુષ્ય જન્મથી સહજ નિઃસ્વાર્થ છે અને નિઃસ્વાર્થ મનુષ્યની પ્રકૃતિ છે. બુદ્ધ શાકય જનજાતિ(Tribe)માં જન્મ્યા. બુદ્ધે ‘સંઘ’ શબ્દ જનજાતિ(Tribe) સમુહ પાસેથી ગ્રહણ કર્યો, જનજાતિ(Tribes) સમુહ પોતાની રાજકીય વ્યવસ્થાને ‘સંઘ’ કહેતા. ભારતીય રાજ વ્યવસ્થા જનજાતીય લોકશાહી અથવા જનજાતીય પ્રજાસત્તાકમાંથી પસાર થઈને ગણસંઘમાં પ્રવેશ કરે છે જેના નાયકને ‘ગણપતિ’ કહેવાતો, જે તાકતવર જનજાતીય નાયક હતા.

147 – પક્ષપલટા માટે પ્રજા જવાબદાર છે, નેતાઓ નહિ.

આજે ૧૪૭મો દિવસ ૧૮ માર્ચ ૨૦૨૦, બુધવાર પક્ષપલટા માટે પ્રજા જવાબદાર છે, નેતાઓ નહિ. આજે રાજ્યસભા ચૂંટણી પહેલા, જેટલા પણ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે, જેને લોકો વેચાઈ ગયા એમ પણ કહે છે, તેના...

BSP Meeting on Birth Anniversary of Manyvar Kanshiram Saheb

BSP ની સમીક્ષા બેઠક યોજાઈ, નવા હોદ્દેદારોની નિમણુંક કરાઈ

પ્રેસ નોટ, 15/03/2020 બહુજન સમાજ પાર્ટી , અમદાવાદ જિલ્લા આયોજિત માન્યવર કાંશીરામ સાહેબ જન્મ જયંતી સમારોહને સમીક્ષા બેઠકસ્થળ: કાપડિયા હોલ, સારંગપુર, અમદાવાદમાન્યવર કાશીરામ સાહેબ ની જન્મ જયંતી સમારોહ તથા બહુજન સમાજ પાર્ટી ના હોદ્દેદારો...

132 – કાંશીરામ એટલે બહુજન રાજકીય વિચારધારાના જનક

132 – કાંશીરામ એટલે બહુજન રાજકીય વિચારધારાના જનક

૩ માર્ચ ૨૦૨૦ મંગળવાર ૧૫ માર્ચ આવે છે. માન્યવર કાંશીરામની જન્મજયંતી છે. તેની તૈયારી માટે કેટલાંક સૂચનો છે. પસંદ આવે તો અમલ કરજો. – કાંશીરામ એટલે બહુજન રાજકીય વિચારધારાના જનક એટલે કાર્યક્રમો પણ રાજકીય...