હા સાહેબ હું પૈસો છું.

મારાં સાહેબ ભાઈ…આ.. બધી પૈસા ની માયા છે.. મારાં ભાઈ…પૈસાના પણ કેટલાં નામ.. મંદિરમાં આપો તો દાન સ્કૂલમાં આપો તો ફી લગ્નમાં આપો તો ચાંદલો કન્યાને લગ્નમાં આપો તો દહેજ છુટાં છેડામાં આપો તો...