Tagged: Protest

રંગભેદ | “હું શ્વાસ નથી લઈ શકતો.” અમેરિકામાં રંગભેદની ઘટના સામે આવી

આ એક એવી ઘટના કે જેણે આખા અમેરિકાને હચમચાવી દીધું છે. આ ઘટના દર્શાવે છે કે આપણે હજી માનવતાના પાઠ ભણતા-ભણતા સદીઓ લાગી જશે

સત્ય | કેવડિયાના 6 ગામો વિશે સાચી જાણકારી વાંચો અને આદિવાસીઓને સપોર્ટ કરો | -ડૉ.પ્રફુલ વસાવા

૧) ૧૯૬૧-૬૨માં નર્મદા ડેમ કે જે હાલની ગોરાકોલોની અને વાગડિયા ગામ વચ્ચે એટલે કે હમણાં નથી પર જ્યાં પુલ બનાવવામાં આવ્યો છે એ જગ્યાએ બનાવવાનો હતો.
(૨) ડેમની ઉંચાઈ વધારવાનું નક્કી કર્યું એટલે અને ભૂતળમાં પાયો મજબૂત બનાવવા યોગ્ય નથી એવો ભુસ્તરશાસ્ત્રીના રિપોર્ટ ને કારણે 5 કીમી. નવાગામ પાસે ડેમ બાંધવાનું નક્કી કર્યું અને ઉંચાઈ વધારવામાં આવી હતી.
(૩) તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ શિલાન્યાસ કરવા આવવાનાં હોઈ હેલીપેડ બનાવવા કલેકટરશ્રી ભરુચે વાગડિયા ગામનાં લોકો ના ખેતરમાં ઉભા પાકને નષ્ટ કરી હેલિપેડ બનાવ્યું હતું.

117 – હાલમાં સવર્ણ હિંદુઓ શું-શું ખોટું કરી રહ્યા છે?

આજે ૧૧૭ મો દિવસ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦ સોમવાર હાલમાં સવર્ણ હિંદુઓ શું-શું ખોટું કરી રહ્યા છે? ૧) આ દેશ કોઈની જાગીર નથી. બધી જાતિઓ અને ધર્મોના લોકોનો સહિયારો દેશ છે. પણ સવર્ણ હિંદુઓ પોતાની...

113 – ફક્ત હા કે ના જવાબ આપો

આજે ૧૧૩ મો દિવસ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૦ ગુરુવાર “હા” કે “ના”માં જવાબ આપો. ખબર છે ને સ્કૂલમાં આવું પુછાતું હતું. આ વેલેન્ટાઈન પર પણ હા કે ના માં જ જવાબ માંગવામાં આવશે. તો ચાલો...