”આપણે આ દેશના શાસક બનવાનું છે” લખ્યા પછી શું કરવાનું?

આપણે સૌ જાણીએ છીએ તેમ ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહેલું કે, ”જાવ પોતાના ઘરની દીવાલો પર લખી દો, આપણે આ દેશના શાસક બનવાનું છે.”અને લોકોએ પોતાના ઘરની દીવાલો પર લખી પણ નાંખ્યું. પછી શું કર્યું?...