રામ મંદિરની તરફેણમાં ચૂકાદો આવે તો પણ વિવાદ થવાની સંભાવના

ચૂકાદો તરફેણમાં આવે તો કોણ બનાવશે રામ મંદિર?
વિશ્વ હિંદુ પરિષદ અને નિર્મોહી અખાડા પરિષદ વચ્ચે રામ મંદિર બનાવવા બાબતે વિવાદ
વિહિપ અને નિર્મોહી અખાડા પરીષદ, બન્ને છે રામ મંદિર બનાવવા કટીબઘ્ઘ