શુ મંદી તમારા ઘરમાં ઘુસી છે? આ રીતે ચેક કરો.

ગઈકાલે મારા એક મિત્રએ કહ્યું કે, “મંદી એટલી બધી છે કે લોકોએ ફરીથી સાબુના નાના ટુકડા હાથ ધોવા માટે વાપરવાનું શરૂ કરી દીધું છે. જે પહેલા ફેંકી દેતા હતા.” હું આ સરકારનો વિરોધી છું...