Tagged: Reservation

part 1 wake up obc dharmsi dhapa manubhai chavda

ભાગ ૧ : જાગ ઓબીસી જાગ

ઓબીસી સવર્ણ હિંદુઓના રવાડે ચડવાનું બંધ કરી “જાતિ આધારિત વસ્તી ગણતરી” માંગે. સવર્ણ હિંદુ સરકારો સૌથી વધુ શોષણ દલિત, આદિવાસી નહીં પણ ઓબીસીનું કરે છે.

સવર્ણ હિંદુઓનો વધુ એક જાતિવાદ : લેટરલ એન્ટ્રી

RSS સંચાલિત ભાજપ સરકારે ૩૦ IAS ની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ ૩૦ IAS ની ભરતી UPSC એક્ષામની નહિ પણ ફક્ત ઈન્ટરવ્યુ લઈને કરવામાં આવશે અને એ પણ પ્રાઇવેટ સેક્ટરના લોકોની. આ...

સુપ્રીમ કોર્ટ | જાણો કેવી રીતે કાયદાની ઉપરવટ જઈને ચુકાદો આપે છે ન્યાયતંત્રની ઘોર ખોદવામાં કોંગ્રેસ અને કોલેજીયમ જવાબદાર

ઈન્દિરા સાહની કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે અનામત બાબતે આપેલા ચુકાદા સાથે હું સહમત નથી… કારણ કે…આ ચુકાદાથી ગેરકાયદેસર રીતે, સંવિધાન અને સંસદની ઉપરવટ જઈને અનામતની ટોચ મર્યાદા નક્કી કરેલ છે… શુ છે ઈન્દીરા સાહની...

આરક્ષણ | શું NSA ફક્ત બ્રાહ્મણો માટે આરક્ષિત છે?

NSAનું કામ આંતરિક અને બાહ્ય સુરક્ષા જોખમો વિશે વડાપ્રધાન સાથે વિચાર-વિમર્શ કરી યુદ્ધનીતિ અને સંરક્ષણ વ્યૂહરચના તૈયાર કરવાનું છે. RAW, IB, NIA જેવી સુરક્ષા એજન્સીઓ NSA ને તમામ પ્રકારની ગુપ્ત માહિતી પૂરી પાડવા માટે બંધાયેલ છે.

અનામત | જાણો અનામત વણમાંગ્યે કેવી રીતે થોપી દેવામાં આવી હતી

1918માં સાઉથ બરો કમિટીને ભારતમાં અંગ્રેજોએ મોકલી હતી. આ કમિટી ભારતમાં બધી જાતિઓના વિધિ મંડળ (કાયદો બનાવનાર સંસ્થા)માં ભાગીદારી માટે આવી હતી. શાહુજી મહારાજના કહેવાથી પછાતોના નેતા ભાસ્કરરાવ જાધવ અને અછૂતોના નેતા ડો.બાબા સાહેબ આંબેડકરે પોતાના લોકોને આ વિધિ મંડળમાં ભાગીદારી માટે મેમોરેન્ડમ આપ્યું.1927 નવેમ્બરમાં સાયમન કમિશનની નિયુક્તિ થઈ. જેમાં 1928માં ભારતના લોકોને અધિકતમ અધિકાર આપવામાં આવ્યા.

આ છત્રપતિ સાહુજી મહારાજ એટલે કોણ? શા માટે આજે ભારતના 85% બહુજનો એમને યાદ કરી રહ્યા છે?

સૌપ્રથમ અનામત શરૂ કરનાર કણબી મહારાજા છત્રપતિ શાહુજી મહારાજની આજે પુણ્યતિથિ છે.

બહુજન રાજવી છત્રપતિ શાહુજી મહારાજે OBC-SC-ST વંચિતો માટે શું કર્યું?

શાહુ અટલે એ ક્રાતિકારી રાજવી જેણે પુજારીઓ દ્વારા સંસ્કાર ના કરાતા બ્રાહ્મણોને પુજારી પદથી હટાવી દીધા. મહાત્મા ફુલેના વિચારોથી ખુબ પ્રભાવિત હતા.

અનામત | જો મેરિટ જ સર્વસ્વ હોત તો….

અનામત આખી દુનિયામાં એક વિલન હોય એમ દિવસ રાત એની જ પોસ્ટો મૂકતા રહેવાવાળા ડોક્ટરોની આટલા બધા ડોક્ટર કે સ્ટાફ બાબતે સરકારની બેજવાબદારી વિશેની કે આરોગ્ય મંત્રીની લાયકાત ને વખોડતી એક પણ પોસ્ટ જોઈ નહી મેં.

મુવમેન્ટ | OBC જાગે, પોતાનો હક માંગે

શુદ્ર એટલે લુહાર, સુથાર, કુંભાર, પશુપાલક, ખેડૂત, વિગેરે એમ મહેનત કરીને કમાનારો માણસ

અનામત – તાકાત કે કમજોરી?

અનામત તાકત કે કમજોરી? સૌ પ્રથમ તો અનામત એ તાકાત પણ નથી કે કમજોરી પણ નથી જ….!!! સેંકડો વર્ષથી પછાત જાતિઓના આર્થિક અને સામાજિક શોષણ ના પરિણામે મરવાના વાકે જીવતા અછૂત અને પછતોને આઝાદી...