ભારતીય દલિત પેંથરે પુસ્તક વિમોચન કરી, ડૉ રમેશચંદ્ર પરમાર અને નારણભાઇ વોરાજીનો પરિનિર્વાણ દિવસ ઉજવ્યો

15 સપ્ટેમ્બર એ ડૉ રમેશચંદ્ર પરમાર સાહેબ અને નારણભાઈ વોરા સાહેબ નો પરિનિર્વાણ દિવસ હોવાથી ગઇકાલે તારીખ 13/09/2020 ના દિવસે તેમની શ્રદ્ધાંજલિ સભા અને ખાસ કરીને ડૉ બાબાસાહેબ આંબેડકરે એ લિખિત અને ડૉ રમેશચંદ્ર...