અમરેલીમાં શરૂઆત પ્રકાશન દ્વારા “હિન્દૂ નારી- પતન અને ઉત્થાન ” પુસ્તક વિમોચન કરવામાં આવ્યું.

૩ ફેબ્રુઆરી ૨૦૧૯ રોજ અમરેલી બુધ્ધહ્નવિહાર માં શરૂઆત પ્રકાશન દ્વારા મારુ પુસ્તક “હિન્દૂ નારી- પતન અને ઉત્થાન ” નું વિમોચન કરવામાં આવ્યું. અમરેલી એટલે આંબેડકરી વિચારધારા ની જાગતી જ્યોત. નગરપાલિકા ના પ્રમુખ શ્રી જયંતીભાઈ...