સ્વામી વિવેકાનંદે “ભારતના પતન અને હિન્દૂ ધર્મ” વિશે શું કહ્યું છે!?

ભારતમાં સામાજિક જીવનના બીજા દરેક ધંધાની પેઠે પુરોહિતપણું પણ વંશપરંપરાનો એક ધંધો છે. જેમ સુથારનો દીકરો સુથાર થાય કે લુહારનો દીકરો લુહાર થાય તેમ પુરોહિતનો પુત્ર પણ પુરોહિત બને. તેથી રૂઢિચુસ્ત હિંદુઓ ખૂબ જ સંકુચિત હોય છે.