140 – આ કોઈ ટાંટિયાખેંચ નથી, સમુદ્રમંથન છે.

૧૧ માર્ચ ૨૦૨૦બુધવાર આ કોઈ ટાંટિયાખેંચ નથી, સમુદ્રમંથન છે. – અને સમુદ્રમંથન થાય એટલે સૌથી પહેલું પાણી ડહોળાય.– પછી નીચેનો કાદવ ઉપર આવે, અને શાંત અને ચોખ્ખા દેખાતા પાણીમાં ભળે.– હવે તમે આજ પહેલા...