આ ભયંકર ગરમીમાં અબોલ પક્ષીઓ માટે આટલું તો ખાસ કરો

ગરમીનું પણ પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મનુષ્ય પોતે પોતાના ઘરમાં જ રહે છે,તેમ છતાંય ગરમીના કારણે ત્રાસી જાય છે, ત્યારે અબોલ પક્ષીઓને કેટલી તકલીફ પડતી હશે, આપણે જેટલો જીવન જીવવાનો અધિકાર છે, તેટલો...