સુરતના FDCA આસિસ્ટન્ટ કમિશ્નરે ટોસીલીઝુમેબ ઈન્જેક્શનના કાળાબજારનો કર્યો પર્દાફાશ

ડ્રગ વિભાગના ભ્રષ્ટાચાર વિરુદ્ધ હંમેશા લખતો અને બોલતો રહ્યો છુ. જવલ્લે જ કોઈ અધિકારીએ તક આપી છે એમના વિશે સારૂ લખવાની પરંતુ  તાજેતરમાં FDCA ના અધિકારીઓએ ટોસીલીઝુમેબ ઈન્જેક્શન ના કાળા બજારનો અને નકલી ઈન્જેક્શનના...