કોરોના અપડેટ | શહેરથી ગામડાં તરફ તેજીથી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ

કોરોના સામે લડત : શહેરોમાંથી કોરોના વાયરસનું ગામડામાં પ્રસ્થાન સમગ્ર વિશ્વમાં “કોરોનાવાયરસ” નો કહેર જોવા મળે છે. વિશ્વના તમામ દેશો “કોરોનાવાયરસ” ની ઝપેટમાં છે, ચીનની વૃહાગ સિટીમાંથી “કોરોનાવાયરસ” નો ઉદ્ભવ થયો હતો તેવું આપણે...