Happy valentines Day પ્રેમની કબુલાત

પ્રિયે,, “હું તારા પ્રેમમાં છું!!!” કદાચ આ શબ્દો વાંચીને ખૂબ અચંબો પામીશ. હું પણ આજે આ લખતી વખતે ખૂબ વ્યગ્ર અને અસમંજસમાં હતો. છેલ્લા ૧ વર્ષથી મારા હૃદયમાં જે પ્રેમની લાગણીઓનું પૂર આવ્યું છે,...