માન્યવર કાંશીરામસાહેબની આ તસવીર શુ કહે છે?

કાંશીરામસાહેબની એક ખૂબ જ પ્રસિદ્ધ તસવીર છે જેમાં તેઓ હાથમાં ઈંકપેન (Ink pen) લઈને લોકોને સંબોધી રહ્યા છે. તે તસવીર પાછળનો સંદેશ જાણવો જરૂરી છે. તેઓ પેનને બંને હાથથી સીધી લીટીમાં ઉભી પકડીને લોકોને...