365 દિવસમાં 385 વ્રત કરવા કેવી રીતે?

નીચેનાં ૩૮૫ પ્રકારનાં આ વ્રતોની રચના કરનારાઓ અને દેશને શિક્ષણને બદલે વ્રત તહેવારોમાં રોકી રાખનારનાં ઇરાદાઓ શું હોય શકે? તેનાં ચિંતન માટે આ વ્રતો ને વાયરલ કરો… જો સરકાર નવરાતનાં વ્રત ઉત્સવ માટે વેકેશન...