શું ભારતની સૌથી મોટી સમસ્યા “કોરોના વાયરસ” છે?

National Family Health Survey (NFHS-4)ના સર્વે મુજબ જોઈએ તો દેશમા એકદમ ગરીબ લોકોની સંખ્યાં 20% છે. જેના 24% લોકો પાસે જ પાણી અને સાબુ ઉપલબ્ધ છે. જેના 20% લોકો પાસે ફક્ત પાણી જ છે પણ સાબુ કે ડિટર્જન્ટ નથી.